Contact Us English  Gujarati Hindi  
ટાવર બિલ્ડીંગ , કાલાવડ રોડ, વડ-વાજડી, રાજકોટ-૩૬૦૦૨૧ (ગુજરાત) (ભારત)
ફોનઃ (૦૨૮૧)-૨૭૮૩૭૯૭/૯૮ ફેક્સઃ(૦૨૮૧)-૨૭૮૩૭૯૯ મોબાઇલઃ ૯૮૨૪૨૮૩૭૯૪/૯૫ 
e-Mail: contact@katariaenterprise.com
મુખ્ય પેઇજ કોર્પોરેટ બ્રાન્ડ સેવાઓ શાખા સમાચાર ડાઉનલોડ કારકિર્દી લોગીન
 
 
 
 
કટારીયા  એન્ટરપ્રાઇઝ  માં આ૫નું સ્વાગત છે.....
 
કટારીયા એન્ટરપ્રાઇઝ માર્કેટીંગ મેનેજમેન્ટ , સપ્લાય ચેઇન મેનેજમેન્ટ , વેરહાઉસ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થા છે. અમારું મુખ્ય કાર્ય સચોટ માર્કેટીંગ , સપ્લાય ચેઇન તથા  વેરહાઉસ મેનેજમેન્ટ  ક્ષેત્રે આવતી મુશ્કેલી ને સરળ કરવાનું છે
 
અમોની સાહસીકતા , ઉંડાણ પુર્વક નું જ્ઞાન , વ્યાપારીક કુશળતા તેમજ પડકારને પરિણામમાં બદલવાની ક્ષમતા દ્વારા અમો ઘણી બધી શ્રેષ્ઠ કંપનીઓ ને અમારી સેવા પુરી પાડીએ છીએ.   અમો શ્રેષ્ઠ તેમજ વિશાળ ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપની જેવી કે બાલાજી વેફર્સ , વાડીલાલ આઇસ્ક્રીમ તથા કોકા-કોલા ને અમો અમારી શ્રેષ્ઠ સેવા પુરી પાડીએ છીએ.
 

શું તમો પણ તમારી પ્રોડકટ નું વિશાળ ક્ષેત્રે માર્કેટીંગ કરવા માંગો છો ?

શું તમો પણ તમારી સપ્લાય ચેઇનને વિશાળ તેમજ મજબુત કરવા માંગો છો ?

શું તમો પણ તમારી વેરહાઉસ મેનેજમેન્ટ પધ્ધતી ને કાર્યક્ષમ બનાવવા માંગો છો ?
 
તો અમો તમને અમારી શ્રેષ્ઠ સેવા પુરી પાડવા તૈયાર છીએ
 
 
     નવા સમાચાર
કટારીયા માં આપનુ સ્વાગત છે.

આગામી માસ માં આવતા તહેવારો ની શુભેચ્છા.....

તા.૦૬/૦૩/૨૦૨૫...ગુરુવાર...

હોળાષ્ટક પ્રારંભ ...

તા.૧૦/૦૩/૨૦૨૫...સોમવાર...

આમલકી એકાદશી...

તા.૧૩/૦૩/૨૦૨૫…ગુરુવાર...

હોળી...

તા.૧૪/૦૩/૨૦૨૫...શુક્રવાર...

ધુળેટી...

તા.૨૬/૦૩/૨૦૨૫...બુધવાર...

પાપમોચની એકાદશી...

તા.૩૦/૦૩/૨૦૨૫...રવિવાર...

ચેટી ચાંદ...

ગુડી પડવો...

તા.૩૧/૦૩/૨૦૨૫...સોમવાર...

રમઝાન ઈદ...

 

સંલગ્ન કંપની

મુખ્ય પેઇજ   |    અમારા વિષે  |    મેનેજમેન્ટ   |     શાખા  |    સેવાઓ  |    ડાઉનલોડ  |    સંપર્ક    |    લોગીન
  Copy Rights Kataria Enterprise @2009 Privacy Polocy Total Visitors :